Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • ભારત સરકારે નાગરિકતા નિયમ 2009માં કર્યો મોટો સુધારો, પાકિસ્તાન-અફઘાનિસ્તાન-બાંગ્લાદેશના અરજદારો માટે નવો નિયમ લાગુ

ભારત સરકારે નાગરિકતા નિયમ 2009માં કર્યો મોટો સુધારો, પાકિસ્તાન-અફઘાનિસ્તાન-બાંગ્લાદેશના અરજદારો માટે નવો નિયમ લાગુ

gujaratex@gmail.com May 19, 2026
BABA (66)

નવી દિલ્હીઃ ભારતના ગૃહ મંત્રાલયે સોમવારે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડીને નાગરિકતા નિયમ, 2009માં મોટો સુધારો કર્યો છે. આ સુધારા અનુસાર, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારત આવીને નાગરિકતા મેળવવા માંગતા અરજદારો માટે પાસપોર્ટ સંબંધિત માહિતી આપવી હવે ફરજિયાત રહેશે.

શું છે નવો નિયમ?

સરકારી જાહેરનામા પ્રમાણે, નાગરિકતાની અરજી કરતી વખતે અરજદારે એ સ્પષ્ટ જણાવવું પડશે કે તેની પાસે આ ત્રણેય પડોશી દેશોમાંથી કોઈનો માન્ય (Valid) અથવા એક્સપાયર થયેલો પાસપોર્ટ છે કે નહીં. જો અરજદાર પાસે પાસપોર્ટ હશે, તો તેનો નંબર, જારી કર્યાની તારીખ અને સ્થળ, તથા એક્સપાયરી ડેટ જેવી સંપૂર્ણ વિગતો આપવી ફરજિયાત રહેશે.

Join Our WhatsApp Group

15 દિવસની સમયમર્યાદા

વધુમાં જણાવવામાં આવ્યું છે કે, નાગરિકતાની મંજૂરી મળ્યા બાદ 15 દિવસની અંદર અરજદારે આ તમામ દસ્તાવેજો જમા કરાવવાના રહેશે.

ગેરરીતિ રોકવા સરકારનું પગલું

ગૃહ મંત્રાલયનું સ્પષ્ટ કહેવું છે કે નાગરિકતા મેળવવાની પ્રક્રિયામાં થતી છેતરપિંડી અને ગેરરીતિઓને અટકાવવા માટે જ આ સુધારો કરવામાં આવ્યો છે. આ નવા નિયમથી અરજદારોની ચકાસણી વધુ પારદર્શક અને ચુસ્ત બનશે તેવું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો – નોર્વેની પત્રકારે પૂછ્યું, ‘તમારા વડાપ્રધાન મુશ્કેલ સવાલોના જવાબ ક્યારે આપશે’, ભારતે આપ્યો જવાબ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: નોર્વેની પત્રકારે પૂછ્યું, ‘તમારા વડાપ્રધાન મુશ્કેલ સવાલોના જવાબ ક્યારે આપશે’, ભારતે આપ્યો જવાબ
Next: એક દેશ, એક ચૂંટણી: JPCની ટીમ ગુજરાતમાં, બંધારણીય સુધારા માટે વહીવટી તંત્ર સાથે મહામંથન

Related News

BABA (70)

ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે

gujaratex@gmail.com July 15, 2026
BABA (64)

અયોધ્યા બાદ હવે ગુજરાતના શક્તિપીઠ અંબાજીમાં દાનચોરી : શરૂ કરાયું પૈસા ગણતરીનું લાઈવ પ્રસારણ

gujaratex@gmail.com July 13, 2026
BABA (62)

ઓસ્ટ્રેલિયામાં વડતાલધામ સીડનીની સેવાઓનું સન્માન : ધારાસભ્ય વોરેન કીર્બીએ સંસ્થાને અર્પણ કરી $૧ લાખની કોમ્યુનિટી વાન

gujaratex@gmail.com July 12, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • આતંકી નેટવર્કનો પર્દાફાશ: અગાઉ પકડાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, વધુ ૫ શખ્સો ATSની ગિરફ્તમાં
  • POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવો
  • અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ
  • ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે
  • ઇથેનોલની ફરજિયાત ભેળસેળ: વિકલ્પ વગરનો વિકાસ કે નીતિના નામે બોજ?

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.