ગાંધીનગર: રાજ્યના વહીવટી તંત્રને વધુ સુગઠિત અને કાર્યક્ષમ બનાવવા માટે સરકાર દ્વારા બદલીઓનો મોટો દોર શરૂ કરવામાં આવ્યો છે. સવારે 28 IAS અને 13 GAS અધિકારીઓની ટ્રાન્સફરના આદેશો જારી કર્યા બાદ, મોડી સાંજે પોલીસ વિભાગમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા 48 જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર્સ (PSI) ની સીધી ગાંધીનગર સ્થિત ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) માં બદલી કરવામાં આવી છે.
આ તમામ ટ્રાન્સફર અંગે સામાન્ય વહીવટ વિભાગના ઉપસચિવ જેમીન શાહ દ્વારા સંબંધિત વિભાગો અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.
List of Transferred PSIs
| Sr. No. | Name of PSI | Current Posting |
| 1 | Rathod Minaba Natubha | CID Crime |
| 2 | Swami Gautam Savjibhai | Surat City |
| 3 | Jhala Siddhrajsinh Ashoksinh | Ahmedabad City |
| 4 | Adhera Kalpanaben Nanjibhai | Porbandar |
| 5 | Mevada Avinash Parbatbhai | Morbi |
| 6 | Patel Ishwarbhai Dhulabhai (Pateliya) | Vadodara City |
| 7 | Zaru Ramjibhai Randhir | Devbhumi Dwarka |
| 8 | Jhala Harshrajsinh Siddhrajsinh | Ahmedabad Rural |
| 9 | Devre Sanjaybhai Madhukarbhai | Gir Somnath |
| 10 | Patel Jigneshkumar Devjibhai | Sabarkantha |
| 11 | Jadeja Jayendrasinh Lalubha | Porbandar |
| 12 | Jadeja Sardarsinh Rajendrasinh | Porbandar |
| 13 | Bamaniya Natvarbhai Maganbhai | Aravalli |
| 14 | Rathod Rajeshkumar Kadvabhai | Aravalli |
| 15 | Desai Hardikkumar Prabhatbhai | Banaskantha |
| 16 | Bagada Lalita Bhojabhai | Surendranagar |
| 17 | Chaudhari Jashiben Lakshmanbhai | Patan |
| 18 | Mathak Kajal Kishorkumar | Botad |
| 19 | Solanki Jignasaben Bhimsibhai | Junagadh |
| 20 | Shukla Vinodbhai Ramjibhai | Devbhumi Dwarka |
| 21 | Solanki Vijayalakshmi Manibhai | Devbhumi Dwarka |
| 22 | Rathod Vardhmansinh Ranjitsinh | GPA Karai |
| 23 | Vadaliya Hitenkumar Bhagwanjibhai | Jamnagar |
| 24 | Khalifa Rahemtulla Khamu | Jamnagar |
| 25 | Dave Miraben Viralkumar | Jamnagar |
| 26 | Thakur Narendrasinh Prempalsinh | Jamnagar |
| 27 | Joshi Nileshkumar Pratapsinh | Jamnagar |
| 28 | Sangani Sarojbala Amrutlal | Junagadh |
| 29 | Kher Ravikant Bachubhai | Junagadh |
| 30 | Rajput Yogeshsingh Harichandrasingh | W.R. Vadodara |
| 31 | Chaudhari Hasmukhbhai Becharbhai | Vadodara City |
| 32 | Raj Dilipsinh Ghanshyamsinh | Jamnagar |
| 33 | Chaudhari Sheetal Dahyabhai | Gandhinagar |
| 34 | Vala Taraba Bahadurbhai | Ahmedabad City |
| 35 | Kothivar Sanjay Dineshbhai | Rajkot City |
| 36 | Desai Bhanuben Sagarbhai | CID Crime |
| 37 | Ahir Mahendra Jaydrath | East Kutch-Gandhidham |
| 38 | Desai Sangitaben Tejabhai | CID Crime |
| 39 | Bhagora Narendrasinh Dhansinh | Panchmahal |
| 40 | Khachar Maheshbhai Apabhai | CID Crime |
| 41 | Patel Pushpaben Bhaveshbhai | CID Crime |
| 42 | Joshi Dharaben Jitendrabhai | Rajkot City |
| 43 | Gadhvi Chetankumar Shankardan | East Kutch-Gandhidham |
| 44 | Jhala Pritiben Sunilsinh | CID Crime (ANTF) |
| 45 | Jhala Nitirajsinh Sukhdevsinh | Kheda |
| 46 | Munj Ganeshbhai Karshanbhai | Anand |
| 47 | Ramavat Prakashsinh Bhairavsinh | Surendranagar |
| 48 | Dhariya Pradipsinh Dasharathsinh | Vadodara City |
પાંચ જિલ્લાઓને મળ્યા નવા DDO
જિલ્લા વિકાસ અધિકારી (DDO) ની કક્ષાએ પણ મહત્વના ફેરફારો થયા છે. રાજ્યના નીચે મુજબના 5 જિલ્લાઓમાં નવા DDO ની નિમણૂક કરાઈ છે.
અમરેલી: એચ. જે. પ્રજાપતિ
દેવભૂમિ દ્વારકા: કે. પી. જોશી
ગાંધીનગર: ડી. કે. બ્રહ્મભટ્ટ
દાહોદ: હિરેન જિતેન્દ્રભાઈ બારોટ
ડાંગ-આહવા: કે. એસ. ઝાલા
રાજકોટના ચર્ચિત જંગલેશ્વર ડિમોલિશનની તપાસ પર લટકતી તલવાર
અધિકારીઓની આ બદલીઓના કારણે રાજકોટના ચર્ચિત જંગલેશ્વર મેગા ડિમોલિશનની તપાસમાં વિલંબ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. PGVCL ના MD કેતન જોશીની દેવભૂમિ દ્વારકાના DDO તરીકે બદલી થતાં આ તપાસ કમિટી હવે નેતૃત્વ વિહોણી બની છે. નોંધનીય છે કે, ડિમોલિશનના બિલ અંગેની તપાસ કમિટીના અધ્યક્ષ તરીકે અગાઉ ચેતન નંદાણી પાસેથી તપાસ આંચકીને કેતન જોશીને સોંપાઈ હતી. હવે તેમની બદલી થતાં આ મહત્વની તપાસ કમિટીની કમાન કોને સોંપવામાં આવે છે તે એક મોટો સવાલ ઉભો થયો છે.
નિગમો અને બોર્ડમાં સોંપાઈ નવી જવાબદારીઓ
મહત્વના સરકારી નિગમોમાં પણ નિમણૂકો કરાઈ છે, જે નીચે મુજબ છે.
એમ. પી. પંડ્યા: મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડ
સી. બી. ગણાત્રા: મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાયઝ કોર્પોરેશન લિમિટેડ
બી. કે. જોશી: રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટિવ સોસાયટીઝ
પી. બી. રાઠોડ: ડિરેક્ટર, સ્કિલ ડેવલપમેન્ટ
આ પણ વાંચો – ગુજરાત વહીવટી તંત્રમાં મોટો ફેરફાર : 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, જુઓ કોને કયો હવાલો મળ્યો
