Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • ડેડિયાપાડા તાલુકામાં સગીરા સાથે બળાત્કાર ગુજારનાર નરાધમને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી

ડેડિયાપાડા તાલુકામાં સગીરા સાથે બળાત્કાર ગુજારનાર નરાધમને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી

gujaratex@gmail.com March 5, 2026
1

વિશાલ મિસ્ત્રી રાજપીપળા : ડેડિયાપાડા તાલુકાના સામરપાડા (ચપાવી) ગામના નરાધમ યુવાને એક સગીરા સાથે અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો.આ કેસમાં કોર્ટે નરાધમને આજીવન કેદની સજાની સાથે 80 હજાર રૂપિયા દંડ તથા સગીરાને 2 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

આ કેસની વિગત મુજબ ડેડિયાપાડા તાલુકાના સામરપાડા (ચપાવી) ગામના શાંતિલાલ મુલજી વસાવાએ 14 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી કુનબાર ગામેથી મોટર સાયકલ ઉપર બેસાડી અપહરણ કરી અલગ અલગ જગ્યાઓએ લઈ જઈ અવાર નવાર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો.

આ કેસ રાજપીપળાની એડી.સેસન્સ કોર્ટના જજ એ.વી.હિરપરાની કોર્ટમાં ચાલી ગયો હતો.જેમાં ફરીયાદી તરફે જીલ્લા સરકારી વકીલ જીતેંદ્રસિંહ જે. ગોહીલની દલીલો અને સાયન્ટીફિક તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટોને ધ્યાને લઈ શાંતિલાલ મુલજી વસાવાને આજીવન કેદ તથા 80,000 રૂપિયા દંડ અને તકસીરવાર ઠેરવી 2,00,000 રૂપિયા વળતરનો હુકમ કર્યો હતો, 80,000 માંથી 50,000 ભોગ બનનારને ચુકવવાનું પણ કોર્ટે જણાવ્યું છે.

Join Our WhatsApp Group

 

આ પણ વાંચો- નાંદોદ તાલુકાના સિસોદરા ગામની મસ્જિદમાં AC રિપેર કરવા આવેલા 3 યુવાનોના નદીમાં ડૂબી જવાથી મોત

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: નાંદોદ તાલુકાના સિસોદરા ગામની મસ્જિદમાં AC રિપેર કરવા આવેલા 3 યુવાનોના નદીમાં ડૂબી જવાથી મોત
Next: ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: 37 IPS અધિકારીઓની બદલી, નવી રેન્જ અને પ્રમોશન્સ

Related News

BABA - 2026-06-11T105744.919

મમતા બેનર્જી સામે ટીએમસીના 19 સાંસદોની બગાવત? શત્રુઘ્ન સિન્હા, યુસુફ પઠાન સહિત મોટા નામોની યાદીથી રાજકીય ખળભળાટ

gujaratex@gmail.com June 11, 2026
BABA - 2026-06-10T122904.064

કોંગ્રેસે મોદી સરકાર 3.0 ને ગણાવી ફેલ: ‘વચન Vs વાસ્તવિકતા’ નામે 75 પાનાંનું રિપોર્ટ કાર્ડ કર્યું જાહેર

gujaratex@gmail.com June 10, 2026
BABA - 2026-06-10T115205.777

હેલ્થ ઇન્શ્યોરન્સ અને હોસ્પિટલો વધવા છતાં ભારત માટે શરમજનક સત્ય: સારવાર વિના મરનારાઓની સંખ્યા બમણી થઈ

gujaratex@gmail.com June 10, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ગુજરાતમાં ‘ઓપન ડોર પૉલિસી’: પોલીસ મથકોમાં સાંજે 4 થી 6 અને ઉચ્ચ કચેરીઓમાં બપોરે 12 થી 2 સુધી ઉકેલાશે પ્રજાના પ્રશ્નો
  • સામાન્ય માણસને મોટી રાહત! ગુજરાત હાઇકોર્ટે કહ્યું- ગુનો સાબિત થયા વિના આખું બેંક એકાઉન્ટ સ્થગિત કરવું એ અધિકારોનું ઉલ્લંઘન
  • મમતા બેનર્જી સામે ટીએમસીના 19 સાંસદોની બગાવત? શત્રુઘ્ન સિન્હા, યુસુફ પઠાન સહિત મોટા નામોની યાદીથી રાજકીય ખળભળાટ
  • ક્રાઇમ બ્રાન્ચની મહેનત પર પાણી: ‘વહીવટદાર’ જયપાલ રાણાની શહ પર સરદારનગરમાં ફરી મુંગડાનું જુગારધામ શરુ
  • કોંગ્રેસે મોદી સરકાર 3.0 ને ગણાવી ફેલ: ‘વચન Vs વાસ્તવિકતા’ નામે 75 પાનાંનું રિપોર્ટ કાર્ડ કર્યું જાહેર

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.