Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • LPG સિલેન્ડરને રિફિલ કરાવવાની ટાઈમલાઈન પર સરકારે શું કરી સ્પષ્ટતા ?

LPG સિલેન્ડરને રિફિલ કરાવવાની ટાઈમલાઈન પર સરકારે શું કરી સ્પષ્ટતા ?

gujaratex@gmail.com March 25, 2026
BABA (23)

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે એલપીજી રિફિલની બુકિંગ ટાઈમલાઈનને લઈને સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા નવા દાવાઓને ફગાવી દીધા છે.

મંત્રાલયે પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, સરકારના ધ્યાનમાં આવ્યું છે કે, કેટલાક સમાચારો અને સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવા કરવામાં આવ્યા છે કે, એલપીજી રિફિલ બુકિંગની નવી ટાઈમલાઈન નક્કી કરવામાં આવી છે. આ દાવાઓમાં કહેવામાં આવ્યું છે કે, પીએમયૂવાઈ ક્નેક્શન માટે 45 દિવસ, નોન-પીએમયૂવાઈ સિંગલ સિલેન્ડર ક્નેક્શન માટે 25 દિવસ અને નોન-પીએમયૂવાઈ ડબલ સિલેન્ડર ક્નેક્શન માટે 35 દિવસ. પરંતુ આવા કોઈ જ ફેરફાર કરવામાં આવ્યા નથી.

Join Our WhatsApp Group

મંત્રાલયે આગળ જણાવ્યું કે, રિફિલ બુકિંગની જૂની ટાઈમલાઈન જ લાગું છે અને તે જ ચાલું રહેશે. શહેરી વિસ્તારોમાં 25 દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસ.

મંત્રાલયે કહ્યું કે, એલપીજી રિફિલની કારણ વગર અને ગભરાટમાં બુકિંગ કરશો નહીં. ફરીથી જણાવવામાં આવે છે કે દેશમાં પર્યાપપ્ત એલપીજી સ્ટોક ઉપલબ્ધ છે અને ચિંતાની કોઈ જ વાત નથી.

આ પણ વાંચો – લાયકાત વગરના ડોક્ટરોને રોકવા માટે સરકારનું મહત્ત્વનું પગલું : ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા બિલ પાસ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: લાયકાત વગરના ડોક્ટરોને રોકવા માટે સરકારનું મહત્ત્વનું પગલું : ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા બિલ પાસ
Next: CAG રિપોર્ટ : ગુજરાતની મહેસૂલી પુરાંતમાં 43.41%નો મોટો ઘટાડો, જાહેર દેવું 3.80 લાખ કરોડે પહોંચ્યું

Related News

BABA - 2026-06-03T010352.871

દિલ્હીમાં 6 માળની હોટલમાં ભીષણ આગ, 21 ના મોત; મોટાભાગના મૃતકો વિદેશી

gujaratex@gmail.com June 3, 2026
BABA - 2026-06-03T004753.093

વૈશ્વિક ઊર્જા સંકટ: આગામી 2-3 સપ્તાહમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભયંકર વિસ્ફોટની ચેતવણી, કિંમત 160 ડૉલરને પાર થશે

gujaratex@gmail.com June 3, 2026
BABA - 2026-06-03T000642.100

ભારત પર વધારાનો ટેરિફ લાદવાની તૈયારીમાં US, બીજી તરફ ટ્રેડ ડીલનો ડોળ

gujaratex@gmail.com June 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • દિલ્હીમાં 6 માળની હોટલમાં ભીષણ આગ, 21 ના મોત; મોટાભાગના મૃતકો વિદેશી
  • વૈશ્વિક ઊર્જા સંકટ: આગામી 2-3 સપ્તાહમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભયંકર વિસ્ફોટની ચેતવણી, કિંમત 160 ડૉલરને પાર થશે
  • ભારત પર વધારાનો ટેરિફ લાદવાની તૈયારીમાં US, બીજી તરફ ટ્રેડ ડીલનો ડોળ
  • પ્રી-મોન્સૂન એક્ટિવિટીની અસર: ગુજરાતમાં ગરમીથી મોટી રાહત, આજે 11 જિલ્લાઓમાં વરસાદનું ‘ઓરેન્જ એલર્ટ’
  • અમદાવાદમાં અત્યાર સુધીની મોટી કાર્યવાહી: નરોડામાંથી ₹14.16 કરોડના ‘મેથામ્ફેટામાઈન’ ડ્રગ્સ સાથે મુંબઈનો શખ્સ ઝડપાયો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.